Not necessarily Ashokbhai,
If someone can forward me the editable original file (word template) I'd
try creating one with Gujarati artistic fonts and share with you all later
today. As the schools are Gujarati medium and competition was in our own
language, lets try for Gujarati cert.
Regards,
Dhaval
On 12 Sep 2012 05:35, <amvaishnav(a)indiatimes.com> wrote:
> **********Quite an impressive artwork.**********
> **********I think if we aim this in Gujarati, the effect created by the
> font in English may be be lost.
>
> --
> ASHOK VAISHNAV**********
>
Ya. That is true :)
On 12-Sep-2012, at 10:04 AM, amvaishnav(a)indiatimes.com wrote:
> Quite an impressive artwork.
> I think if we aim this in Gujarati, the effect created by the font in English may be be lost.
>
> --
> ASHOK VAISHNAV
Begin forwarded message:
> From: Harsh Kothari <harshkothari410(a)gmail.com>
> Subject: Photo from 11-Sep-2012
> Date: 12 September 2012 9:31:02 AM GMT+05:30
> To: harshkothari410(a)gmail.com, Noopur Raval <noopur.raval(a)gmail.com>
>
> This is some demo of certificate..
>
વિદ્યાર્થીકાળથીજ
ગુજરાતી ભાષાનાં ડીજીટલ સ્વરૂપ સાથે કામ કરવાનો મહાવરો પડે તેવા આશયથી Wikimedia
India Chapterનાં નૂપુરબહેન રાવળ અને
તેમની સહયોગી ટીમદ્વારા ગુજરાતની કેટલીક
શાળાઓના સંપર્ક કરવાનું શરૂ કરાયું .
તેમના પ્રથમ
પ્રયાસનો સકારાત્મક પ્રતિઘોષ અમદાવાદની ત્રિપદા શિક્ષણ ટ્રસ્ટનાં સંચાલન મંડળએ
આપ્યો. જેને પરિણામે તેઓની શાળાઓ ઉપરાંત અન્ય ૧૦ શાળાઓનાં વિદ્યાર્થીઓને કોઇ પણ એક
ગુજરાતી સાહિત્યકાર વિષે ૩૦૦ થી ૫૦૦ શબ્દનો સંશોધનાત્મક લેખ લખવાની એક નાની
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શાળાઓને આ વિષે
જાણ કરવામાટે સંપર્ક કરવાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે.તે સાથે સપ્ટેમ્બર ૯,૨૦૧૨ સુધી મળી રહે તેવી સમયરેખા સાથે આ શાળાઓનાં વિદ્યાર્થીઓને તેમના પ્રથમ પ્રયાસ
સ્વરૂપ નિબંધને 'ત્રિપદા' શિક્ષણ વિષયક સંદેશ માધ્યમThe Open Page
[theopenpage.co.in] ને પહોંચતા કરવાનું આમંત્રણ અપાયું છે.
બીજા તબક્કામાં
તેમાંથી પસંદ કરાયેલ ૧૦ થી ૨૦ લેખનાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઇપ
કરવાની તાલિમ આપી તેમના હજૂ વધારે સુગઠિત કરાયેલ લેખોને વિકિજ્ઞાનકોષપર મુકવાનું
વિચારાયું છે.
આ તબક્કો પૂરો
કરવા માટે સપ્ટેમ્બર ૧૬,૨૦૧૨ની તારીખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો
છે.
તે પછીથી આ
પ્રયોગને વધારે વ્યાપક અને સ્વયંસંચાલિત પણે ચાલતો રાખવા વિષે સક્રિય વિચારણાની
જરૂર છે.
વિકિસ્રોતના
સ્થાપક સભ્યોપૈકી શ્રી સુશાંત સાવલાનું સુચન છે કે દરેક શાળા ગુજરાતી મુકત
સાહિત્યનાં પુસ્તકોને ડીજીટાઇઝ કરવાની પ્રવૃતિને તેમની ઇતર-પ્રવૃતિનો એક સ્થાયી
કાર્યક્રમ બનાવે. આ વિચારના પ્રસાર્માટે તેઓ જરૂરી સાહિત્ય પણ તૈયાર કરી રહ્યા છે.
આવું જ
પ્રચારસાહિત્ય વિકિજ્ઞાનકોષ અને Wikimedia India Chapterવિષે પણ આ જ સમયમર્યાદામાં તૈયાર થાય તે
મહત્વનું છે જેથી કોઇ પણ સભય સરળતાથી
પોતપોતાનાં વર્તુળમાં આ વિચારનો પ્રસાર કરી શકે.
-- અશોક વૈષ્ણવ
મારા વ્હાલા ગુજરાતી વિકિપીડિયા ના સાથીદારો,
આપણે ગુજરાતી વિકિપીડિયા ઉપર જે નિબંધ સ્પર્ધા નું આયોજન કરી રહ્યા છીએ એની આ
અમુક વિગતો છે. આ બધી વિગતો હાલ પુરતી જ છે અને આમાં હજી ઘણા બદલાવ આવતા જશે.
હું આ વિગતો ફક્ત એટલા માટે નથી મોકલી રહી કે આપ સહુને આની જાણ રહે પણ એટલા
માટે કે આપણે જલ્દી જ જો જામનગર કે રાજકોટ માં આવું કૈક કરવું હોય તો આપ આ મૂળ
ઢાંચા નો ઉપયોગ કરી શકો છો.
અમે શાળાઓ ની પરીક્ષા અને ધવલ ભાઈ ના આપેલા સુઝાવ પ્રમાણે આ સ્પર્ધાને ટૂંકી
અને મરજિયાત રાખી છે. કૃપા કરીને મને કે અશોકભાઈ કે કોઈ પણ બીજી વ્યક્તિને આ
યોજના ના એકમાત્ર લીડર ન સમજશો. ઘણી વિગતો અમે એક સાથે આપતા રહીશું કારણકે આ
એક સાર્વજનિક મેલિંગ લીસ્ટ છે. કોઈ પણ બીજા પ્રશ્નો માટે જરૂર થી આગળ આવીને
પૂછશો એવી મારી નમ્ર વિનંતી. :)
---------- Forwarded message ----------
From: Noopur Raval <nraval(a)wikimedia.org>
Date: Wed, Aug 29, 2012 at 1:59 PM
Subject: Update on Gujarati Wikipedia program
To: Ashok M Vaishnav <ashokmvaishnav(a)yahoo.com>, hemangini kanth <
hemanginikanth(a)yahoo.com>
Dear Ashokbhai,
Here are a few updates on the meeting I had with Ms Hemangini today:
The program outline will be like this:
- You and Hemangini will approach schools during this week and the
schools will announce the competition latest by 31st August
- Students will have to send in their first 'research articles' on 1 of
the 10 Gujarati Literature Personalities (we will give them a list) by 5th
September
- Of the total 200 ~ entries that come, we will need a core team of
people fluent in Gujarati to correct these entries (in hard copy) by 9th
September latest
- We will hold 1 day workshop for the selected 20 students on 12th
September. We & Gujarati Lexicon will teach them typing, Wikipedia policies
etc
- They will have to then pick one Wikipedia article (on a Gujarati
Literature personality) and add at least 500 words. Our online ambassadors
will keep a watch on them and guide them. They have to finish adding final
info by 15th September night
- On 16th September, we will have a small program to congratulate the
winners and participants.
We have planned this in accordance with students' exams and everything
else.
Here is a list of things I will need your help with:
- Coordinating with Hemangini and going to a few school principals to
give them our letter and poster to make announcement
- Helping us correct the first round of entries
--
Noopur Raval
Dear Noopur,
Could you please share with us the details about this program, I'm asking
you since you've said earlier in your email that this program is being
organized by "Gujarati Wikipedia community members" while being supported
by WMF. Being a member of this "community" I find it a little uncomfortable
having no knowledge (apart from what was discussed in the meeting at
Tripada) about it.
Best,
Konarak Ratnakar
ભાઈઓ અને બહેનો, આવતા રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ
છે કે શક્ય હોય તો રવિવાર ૨ સપ્ટેમ્બરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે
સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં
ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા
વિનંતિ.
Dear all, next Sunday, 2nd September, we will be having our next web
meeting. If possible, please join us on skype at 11 am IST. The same has
been announced on Gujarati Wikipeida's meetings
page<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>.
If you are attending, please let us know before hand. Also, if you have any
additional issues to discuss, apart from those listed there, please add
them there.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am*
Date: *2nd September
*