ભાઈઓ અને બહેનો,
આશા છે કે આપ સહુને જાણ હશે જ કે આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ
સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૩ ફેબ્રુઆરીની સવારે ભારતીય સમય મુજબ
૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો
ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧
વાગ્યે આપણે સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય
સંજોગો અનુસાર બેથી ૮ સુધીની સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને
જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય
અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am IST*
Date: *3rd February*
મિત્રો, વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "આ તે શી માથાફોડ !" પુસ્તકનું લગભગ ૭૦% જેટલું અક્ષરાંકન પણ પૂર્ણ થઈ ગયું છે. અને આગલાં પ્રકરણો સૌ મિત્રોને વહેંચાઈ ગયા છે.
તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૪ હેઠળ કવિશ્વર દલપતરામના ચૂંટેલા પુસ્તકોના સંપૂટને "પરિયોજના દલપત સાહિત્ય" તરીકે શરૂ કરીએ છીએ. આ સંપુટમાં લક્ષ્મી નાટક (નાટક) , ગંગાબાઈ જમનાબાઈની વાત(નાટક) , ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ(નિબંધ), કથન સપ્તશતી(૭૦૦ કહેવતનો સંગ્રહ), સ્ત્રીસંભાષણ (નાટક),
તાર્કિક બોધ (લેખ)એમ છ કૃતિઓ ચઢાવવામાંઆવશે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE…
આભાર
સુશાંત
Thanks,
Rangilo Gujarati.
---------- Forwarded message ----------
From: "Karthik Nadar" <karthikndr(a)wikimedia.in>
Date: Jan 22, 2013 3:14 PM
Subject: [Wikimediaindia-l] Wikimania 2013 scholarship now accepting
application
To: "Wikimedia India Community list" <wikimediaindia-l(a)lists.wikimedia.org>
Cc:
FYI!
On Tue, Jan 22, 2013 at 10:28 AM, Simon Shek <simon.shek(a)wikimedia.hk>
wrote:
> Hi all,
>
> Scholarship applications for Wikimania 2013 in Hong Kong are being accept.
> The application window is one month (through 22 February).
>
> Wikimania 2013 scholarship is an award given to an individual to enable
> them to attend Wikimania in Hong Kong from 7-11 August, 2013.
>
> Two type of scholarships will be available this year. Partial scholarships
> will cover travel expenses to Wikimania, capped at 50% of the estimated air
> fare from your nearest international airport according to [[wm2013:Getting
> to Hong Kong]]. Full scholarships will cover round-trip travel, dorms
> accommodations as arranged by the Wikimania Team, and registration for
> Wikimania 2013.
>
> Applicants will be rated on the following four dimensions:
> 1. Activity within Wikimedia (on-wiki and off-wiki) - 50%
> 2. Activity outside of Wikimedia and other free knowledge/software
> projects - 15%
> 3. Interest in Wikimania and the Wikimedia movement - 25%
> 4. Fluency of English language - 10%
>
> To learn more about Wikimania 2013 scholarships, please visit
> https://wikimania2013.wikimedia.org/wiki/Scholarships
> To apply for a scholarship, you can fill out the application form here:
> https://scholarship.wikimedia.hk
>
> If you have any question, email us at wikimania-shcolarship(a)wikimedia.org.
>
> Good luck!
>
> Simon Shek
> Community coordinator - Wikimania 2013 / Wikimedia Hong Kong
> wikimedia.hk
>
> _______________________________________________
> Wikimania-l mailing list
> Wikimania-l(a)lists.wikimedia.org
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikimania-l
--
Thanks and regards,
Karthik Nadar,
Secretary, Wikimedia India Chapter.
_______________________________________________
Wikimediaindia-l mailing list
Wikimediaindia-l(a)lists.wikimedia.org
To unsubscribe from the list / change mailing preferences visit
https://lists.wikimedia.org/mailman/listinfo/wikimediaindia-l
ભાઈઓ અને બહેનો,
આપને જણાવવાનું કે આ મહિનાની ૨૨, ૨૩ અને ૨૪ તારીખ એટલે કે મંગળ, બુધ અને
ગુરુવાર દરમ્યાન વિકિમીડિયાના બધા જ જાળસ્થળો (વેબસાઇટ્સ) જે સર્વર્સ પર વસેલા
છે તે સર્વરોનું સ્થળાંતર કરવામાં આવનારૂં છે, જેને કારણે વર્ષો પહેલાના
દૂરદર્શન પર આવતો સંદેશો "રૂકાવટ કે લીયે ખેદ હૈ!" યાદ આવી જાય તેવું બનશે.
હાલમાં વિકિમીડિયા (જેમાં વિકિપીડીયા, વિકિસ્રોત, વિક્શનરી, કોમન્સ, વગેરે
બધાનો સમાવેશ થઈ જાય છે તે)ના બધા જ ડેટા અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટામ્પા
શહેરમાં આવેલા સર્વરો પર હૉસ્ટ કરવામાં આવે છે. આ બધો જ ડેટા હવે નવા સર્વરો
કે જે અમેરિકાના જ વર્જિનિયા રાજ્યના એશબર્ન શહેરમાં રહેલા છે તેના પર તબદિલ
કરવામાં આવશે. એશબર્નમાં આખું નવું ડેટા સેન્ટર બનાવવાનું કાર્ય ૨૦૧૦માં શરૂ
થયું હતું જે હવે સંપૂર્ણ થયું છે. ઉપર જણાવેલી ત્રણ તારીખોએ ભારતીય સમય મુજબ
રાતના ૧૦.૩૦ વાગ્યાથી સવારે ૬.૩૦ વાગ્યા સુધી વિકિની બધીજ સાઇટ્સ મોટે ભાગે
ફક્ત રીડ ઑન્લી મોડમાં ચાલશે, એટલે કે તેમાં કોઈ ફેરફારો કરી શકાશે નહિ ફક્ત
વાંચવા માટે જ ઉપલબ્ધ હશે. જો કે શક્ય છે કે થોડો સમય એવો પણ હોય જે દરમ્યાન
વિકિપીડિયા કે અન્ય સાઇટ્સ સદંતર બંધ હોય. જો તેમ બને તો ગભરાશો નહિ, બાકીના
સમયમાં તે રાબેતા મુજબ કામ કરતી હશે.
સદ્ભાગ્યે, સમય એવો છે કે ભારતવાસીઓને કદાચ બહુ વાંધો નહી આવે. પણ આપણા
ગુજરાતીઓ જે બહારના દેશોમાં વસેલા છે તેમને 17:00 થી 01:00 UTC દરમ્યાનની આ
સમયબારી કદાચ નડે. પેલુ કહે છે ને કે, "કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા
હૈ!", તો બસ એને યાદ કરવાનું અને આ ત્રણ દિવસોએ વહેલા ઊંઘી જવાનું :-)
આપનો સેવક,
ધવલ સુ. વ્યાસ
---------- Forwarded message ----------
Posted today on the Wikimedia Tech Blog:
https://blog.wikimedia.org/2013/01/19/wikimedia-sites-move-to-primary-data-…
Wikimedia sites to move to primary data center in Ashburn, Virginia
Next week, the Wikimedia Foundation will transition its main technical
operations to a new data center in Ashburn, Virginia, USA. This is intended
to improve the technical performance and reliability of all Wikimedia
sites, including Wikipedia.
Engineering teams have been preparing for the migration to minimize
inconvenience to our users, but major service disruption is still expected
during the transition. Our sites will be in read-only mode for some time,
and may be intermittently inaccessible. Users are advised to be patient
during those interruptions, and share
information<https://meta.wikimedia.org/wiki/Wikimedia_maintenance_notice>in
case of continued outage or loss of functionality.
The current target windows for the migration are January 22nd, 23rd and
24th, 2013, from 17:00 to 01:00 UTC (see other
timezones<http://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=Wikimedia+data+cen…>on
timeanddate.com).
Wikimedia sites have been hosted in our main data center in Tampa, Florida,
since 2004; before that, the couple of servers powering Wikipedia were in
San Diego, California. Ashburn is the third and newest primary data center
to host Wikimedia sites.
A major reason for choosing Tampa, Florida as the location of the primary
data center in 2004 was its proximity to founder Jimmy Wales’ home, at a
time when he was much more involved in the technical operations of the
site. In 2009, the Wikimedia Foundation’s Technical Operations team started
to look<https://blog.wikimedia.org/2009/04/07/wmf-needs-additional-datacenter-space/>for
other locations with better network connectivity and more clement
weather. Located in the Washington, D.C. metropolitan area, Ashburn offers
faster and more reliable connectivity than Tampa, and usually fewer
hurricanes.
The Operations team started to plan and prepare for the Virginia data
center in Summer 2010. The actual build-out and racking of servers at the
colocation facility started in February 2011, and was followed by a long
period of hardware, system and software configuration. Traffic started to
be served to users from the Ashburn data center in November 2011, in the
form of CSS and JavaScript assets (served from “bits.wikimedia.org“).
We reached a major milestone in February 2012, when caching servers were
set up to handle read-only requests for Wikipedia and Wikimedia content,
which represent most of the traffic to Wikipedia and its sister sites. In
April 2012, the Ashburn data center also started to serve media files (from
“upload.wikimedia.org“).
Cacheable requests represent about 90 percent of our traffic, leaving 10
percent that requires interaction with our web (Apache) and database
(MySQL) servers, which are still being hosted in Tampa. Until now, every
edit made to a Wikipedia page has been handled by the servers in Tampa.
This dependency on our Tampa data center was responsible for the site
outage in August
2012<https://blog.wikimedia.org/2012/08/06/wikimedia-site-outage-6-august-2012/>,
when a fiber cut severed the connection between our two locations.
Starting next week, the new servers in Ashburn will take on that role as
well, and all our sites will be able to function fully without relying on
the servers in Florida. The legacy data center in Tampa will continue to be
maintained, and will serve as a secondary “hot failover” data center:
servers will be in standby mode to take over, should the primary site
experiences an outage. Server configuration and data will be synchronized
between the two locations to ensure a transition as smooth as possible in
case of technical difficulties in Ashburn.
Besides just installing newer hardware, setting up the data center in
Ashburn has also been an opportunity for architecture overhauls, like
incremental improvements of the text storage
system<https://blog.wikimedia.org/2011/11/18/nobody-notices-when-its-not-broken-ne…>,
and the move to an entirely new media storage
system<https://blog.wikimedia.org/2012/02/09/scaling-media-storage-at-wikimedia-wi…>to
keep up with the growth of the content generated and curated by our
contributors.
Wikimedia’s technical infrastructure aims to be as open and collaborative
as the sites it powers. Most of the configuration of our
servers<https://blog.wikimedia.org/2011/09/19/ever-wondered-how-the-wikimedia-serve…>is
publicly accessible, and the Wikimedia
Labs <https://blog.wikimedia.org/2012/04/16/introduction-to-wikimedia-labs/>initiative
allows contributors to test and submit improvements to the
sites’ configuration files.
The Wikimedia Foundation currently operates a total of about 885 servers,
and serves about 20 billion page views a month, on a non-profit budget that
relies almost entirely on donations from readers.
--
Guillaume Paumier
Technical Communications Manager — Wikimedia Foundation
https://donate.wikimedia.org
_______________________________________________
જી હા, આપનો વિચાર ગમ્યો. ૨૭ માર્ચે વિકિસ્રોતની પ્રમથ વર્ષગાંઠ નિમિત્તે આપણે આ અંગેનો એક કાર્યક્રમ રાખી શકીએ. એના માટે હું હંમેશા તૈયાર છું. અને રૂપાયતન હંમેશા ગુજરાતી સાહિત્ય કાર્યમાં જોડાયેલી જ છે. આમ છતાં, હું રૂપાયતન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સાથે વાત કરી લઇશ. આ અંગેનો કાર્યક્રમ રૂપાયતનમાં થાય તો મને પણ આનંદ થશે.
હું ભાણવડ જોબ કરૂ છું. રવિવારે ત્યાં ઘરે જતો હોંઉ છું. જોકે ૨૭ માર્ચે બુધવાર છે. છતાં પણ જો કાર્યક્રમ ગોઠવાશે, તો હું ચોક્કસ આવવાનો પ્રયત્ન કરીશ.
- નિલેશ બંધીયા
http://rupayatan.com
________________________________
From: Dhaval S. Vyas <dsvyas(a)gmail.com>
To: nilesh bandhiya <nileshbandhiya(a)yahoo.com>; sushant savla <sushant_savla(a)rediffmail.com>
Sent: Saturday, 19 January 2013 5:39 AM
Subject: વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ
નિલેષભાઈ,
આપને જાણ હશે કે ૨૭ માર્ચને દિવસે વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવશે. આ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમના આયોજનનો વિચાર ઘણા સમયથી મારા અને સુશાંતભાઈના મગજમાં ચાલી રહ્યો છે. કેમકે વિકિસ્રોતમાં ગુજરાતી સાહિત્યનો સમાવેશ થાય છે, અમારું માનવું છે કે આ કાર્યક્રમ એવી કક્ષાના લોકો વચ્ચે કરીએ જેમને તે ઉપયોગી થઈ પડવાનું હોય. અમે લોકો ગુજરાત અને મુંબઈની સાહિત્યના ક્ષેત્રમાં
કાર્યરત અમુક સંસ્થાઓના સંપર્કમાં છીએ અને તે પર્યાયો વિચારી રહ્યા છીએ. મારા ધ્યાનમાં તાજેતરમાં જ આવ્યું હતું કે રૂપાયતન સંસ્થા સાથે જોડાયેલા હોવાથી તમે જૂનાગઢમાં છો. આપણા અશોકભાઈ મોઢવાડીયા અને વ્યોમભાઈ પણ જૂનાગઢમાં છે. તો જો આવો કાર્યક્રમ આપણે રૂપાયતનમાં કરી શકીએ તો સારૂં થશે. એ વિષયે આપના મંતવ્યો જાણવાની ઈચ્છા હતી.
આપ આ ઈમેલનો પ્રત્યુત્તર જેટલી ઝડપથી આપી શકો તેટલું સારૂં.
સાભાર,
ધવલ સુ. વ્યાસ
ગુજરાતી વિકિપીડિયા ના મિત્રો,
આપ સૌ ને નવા વર્ષ ની શુભેચ્છાઓ!
વિકિપીડિયા પર સભ્યો ની સંખ્યા નાં આંકડા જોતા, મને આ દેખાયું! ગુજરાતી
વિકિપીડિયા ના સભ્યો ની સંખ્યા માં ગયા વર્ષ માં ૧૫૦ ટકા [1] વધારો થયો છે!
વિકિસોર્સ ના સરસ સમાચાર બદલ પણ અભિનંદન!
બે દિવસ પહેલા મારી વાત
રાજકોટમાં જીતેન્દ્ર ભાઈ ના મિત્ર હર્ષ ભાઈ જોડે થઇ. તેમણે જણાવ્યું કે
રાજકોટ ની ત્રણ સંસ્થાઓ વિકિપીડિયા વર્કશોપ યોજવા આતુર છે. મેં તેમણે
કહ્યું કે આ આપણા સૌ ગુજરાતી વિકિપીડિયા સભ્યો ને મળવાની પણ સારી તક હોઈ
શકે. જો આપ સૌ ને રસ હોય તો આપડે માર્ચ મહિના માં આ કાર્યક્રમ એવી રીતે
ગોઠવીએ કે વધુ માં વધુ મિત્રો મળી શકીએ. જો કોઈ મિત્રો ને પ્રવાસ આયોજન માં
આર્થીક સગવડ ની મુશ્કેલી હોય તો સંકોચ ના અનુભવશો. આપડે એની વ્યવસ્થા
જરૂરથી કરી શકીશું. આ ફક્ત એક પ્રસ્તાવ છે આપડે સૌ મળી શકીએ તે માટે. આપણા
વિચાર જરૂર જણાવશો!
આભાર
નૂપુર
Links:
------
[1]
http://global-dev.wmflabs.org/graphs/guwp_editors
મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "સોરઠને તીરે તીરે" પુસ્તકનું લગભગ ૯૦% જેટલું અક્ષરાંકન પણ પૂર્ણ થઈ ગયું છે. બીજી પરિયોજના "કાશ્મીરનો પ્રવાસ" નું ૮૦% જેટલું અક્ષરાંકન થઈ ગયેલ છે અને તેમના આગલાં પ્રકરણો સૌ મિત્રોને વહેંચાઈ ગયા છે.
તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૩ હેઠળ "ગિજુભાઈ બધેકા" રચિત પુસ્તક "આ તે શી માથાફોડ" શરૂ કરવામાં આવી છે. આ એક બાળઉછેર વિષયને આવરી લેતું પુસ્તક છે. આ પરિયોજનું વ્યવસ્થાપન આપણા મિત્ર મહર્ષિ મહેતા દ્વારા કરાશે. જે મિત્રોને આમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…!
આભાર
સુશાંત
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા સંગ્રહ - દાદાજીની વાતો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક ૧૦ વાર્તા ધરાવે છે. આ પરિયોજના ૧૩-૧૦-૨૦૧૨ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૧૨-૨૦૧૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૭ મિત્રો સહભાગી થયા. પરિયોજનાનું વ્યવસ્થપન વ્યોમભાઈએ સંભાળ્યું હતું.
આ પરિયોજનામાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), મહર્ષિ મહેતા (જર્મની), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), દેવેન્દ્રભાઈ (ભરૂચ), સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
સુશાંત સાવલા
Gereetings,
Please find attached ebooks from one website. There are plenty of other books as well on it. The fonts are not compatible with wiki fonts. Any idea how can we just make it available? Or should we contact them to get it in other digital format?
Best Regards,
Maharshi