મારા વ્હાલા ગુજરાતી વિકિપીડિયા ના સાથીદારો,
આપણે ગુજરાતી વિકિપીડિયા ઉપર જે નિબંધ સ્પર્ધા નું આયોજન કરી રહ્યા છીએ એની આ
અમુક વિગતો છે. આ બધી વિગતો હાલ પુરતી જ છે અને આમાં હજી ઘણા બદલાવ આવતા જશે.
હું આ વિગતો ફક્ત એટલા માટે નથી મોકલી રહી કે આપ સહુને આની જાણ રહે પણ એટલા
માટે કે આપણે જલ્દી જ જો જામનગર કે રાજકોટ માં આવું કૈક કરવું હોય તો આપ આ મૂળ
ઢાંચા નો ઉપયોગ કરી શકો છો.
અમે શાળાઓ ની પરીક્ષા અને ધવલ ભાઈ ના આપેલા સુઝાવ પ્રમાણે આ સ્પર્ધાને ટૂંકી
અને મરજિયાત રાખી છે. કૃપા કરીને મને કે અશોકભાઈ કે કોઈ પણ બીજી વ્યક્તિને આ
યોજના ના એકમાત્ર લીડર ન સમજશો. ઘણી વિગતો અમે એક સાથે આપતા રહીશું કારણકે આ
એક સાર્વજનિક મેલિંગ લીસ્ટ છે. કોઈ પણ બીજા પ્રશ્નો માટે જરૂર થી આગળ આવીને
પૂછશો એવી મારી નમ્ર વિનંતી. :)
---------- Forwarded message ----------
From: Noopur Raval <nraval(a)wikimedia.org>
Date: Wed, Aug 29, 2012 at 1:59 PM
Subject: Update on Gujarati Wikipedia program
To: Ashok M Vaishnav <ashokmvaishnav(a)yahoo.com>om>, hemangini kanth <
hemanginikanth(a)yahoo.com>
Dear Ashokbhai,
Here are a few updates on the meeting I had with Ms Hemangini today:
The program outline will be like this:
- You and Hemangini will approach schools during this week and the
schools will announce the competition latest by 31st August
- Students will have to send in their first 'research articles' on 1 of
the 10 Gujarati Literature Personalities (we will give them a list) by 5th
September
- Of the total 200 ~ entries that come, we will need a core team of
people fluent in Gujarati to correct these entries (in hard copy) by 9th
September latest
- We will hold 1 day workshop for the selected 20 students on 12th
September. We & Gujarati Lexicon will teach them typing, Wikipedia policies
etc
- They will have to then pick one Wikipedia article (on a Gujarati
Literature personality) and add at least 500 words. Our online ambassadors
will keep a watch on them and guide them. They have to finish adding final
info by 15th September night
- On 16th September, we will have a small program to congratulate the
winners and participants.
We have planned this in accordance with students' exams and everything
else.
Here is a list of things I will need your help with:
- Coordinating with Hemangini and going to a few school principals to
give them our letter and poster to make announcement
- Helping us correct the first round of entries
--
Noopur Raval
Show replies by date