મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૮૫ હેઠળ શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલકથા 'શોભના'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા
Hi,
Please help us spread the news about a job opportunity for a Contract
Community Outreach Coordinator for India
<https://boards.greenhouse.io/wikimedia/jobs/772348?gh_src=hyocjp1#.WYMP_1oj…>
.
Please let me know if you need any clarification.
Thanks,
Ravi
--
Regional Manager, Strategic Partnerships, Asia & Eastern Europe
Wikimedia Foundation
Mobile: +91-9986993336
Skype: ravidreams(a)gmail.com