મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૫ થી ૩૮ મા શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યા છે.
રમણલાલ દેસાઈ લિખિત ઐતિહાસિક નવલકથા "ભારેલો અગ્નિ - ખંડ ૧ થી ૪" ને મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી. મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે. પ્રથમ ખંડ - https://w.wiki/4LYA દ્વિતીય ખંડ - https://w.wiki/4LYG તૃતિય ખંડ - https://w.wiki/4LYH ચતુર્થ ખંડ - https://w.wiki/4LYJ
આભાર
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org