મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૫ થી ૩૮ મા શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યા છે.

રમણલાલ દેસાઈ લિખિત ઐતિહાસિક નવલકથા "ભારેલો અગ્નિ - ખંડ ૧ થી ૪" ને મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી. મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.
 
પ્રથમ ખંડ  - https://w.wiki/4LYA
દ્વિતીય ખંડ - https://w.wiki/4LYG
તૃતિય ખંડ - https://w.wiki/4LYH
ચતુર્થ ખંડ - https://w.wiki/4LYJ

આભાર

સુશાંત સાવલા