મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત નવલકથા "ગંગા -
એક ગુર્જર વાર્તા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૭-૧૦-૨૦૧૬ ના દિવસે ચાલુ
થઈ અને ૨૪-૧૧-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), રવિ
જોષી (ગોવા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર
ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
તે સમયના સમાજમાં આદર્શ કુટુંબ કેમ નિર્માણ થાય તેવા ઉદ્દેશ સાથે આ કથા રચાયેલી છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની
કડી:https://gu.wikisource.org/wiki/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE_-_%…
આભાર.
સુશાંત સાવલા