મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "ન્હાના ન્હાના રાસ - ભાગ ૧" નું અક્ષરાંકન ૭૦% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૩૬ હેઠળ તે જ પુસ્તકનો ભાગ ૨ એટલે કે ન્હાનાલાલ કવિ રચિત રાસ સંગ્રહ "ન્હાના ન્હાના રાસ - ભાગ ૨"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
"ઇન્દુકુમાર", "વિશ્વગીતા" જેવા તેમના નાટક થકી પ્રસીદ્ધ થયેલા રાસને આ સંગ્રહમાં સમાવાયા છે. ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર.
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org