મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ન્હાનાલાલ રચિત રાસ સંગ્રહ
"ન્હાનાન્હાના રાસ" ના બંને ભાગો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. લોકજીવનનો પડઘો
પાડતા ખૂબજ મધુર શબ્દો વડે વણાયેલા આ રાસ છે. આ પરિયોજના ૨૯-૧૨-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને
૦૭-૦૧-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ (ભરૂચ), ધર્મેશભાઈ
પટેલ(હૈદ્રાબાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
કવિ ન્હાનાલાલની આ કૃતિઓ વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ રાસ સંગ્રહની
કડી:
ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A…
ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A…
સુશાંત સાવલા