મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ન્હાનાલાલ રચિત રાસ સંગ્રહ "ન્હાનાન્હાના રાસ" ના બંને ભાગો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. લોકજીવનનો પડઘો પાડતા ખૂબજ મધુર શબ્દો વડે વણાયેલા આ રાસ છે. આ પરિયોજના ૨૯-૧૨-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૦૭-૦૧-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ (ભરૂચ), ધર્મેશભાઈ પટેલ(હૈદ્રાબાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

કવિ ન્હાનાલાલની આ કૃતિઓ વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ રાસ સંગ્રહની કડી:

ન્હાના ન્હાના રાસ - ભાગ ૧

https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A7

ન્હાના ન્હાના રાસ - ભાગ ૨

https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A8


સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >