ભાઈઓ અને બહેનો, આશા છે કે આપ સહુને જાણ હશે જ કે આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૩ ફેબ્રુઆરીની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત વિકિપીડિયા:ગોષ્ઠિhttp://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%97%E0%AB%8B%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BFપર અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧ વાગ્યે આપણે સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય સંજોગો અનુસાર બેથી ૮ સુધીની સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia* Time: *11 am IST* Date: *3rd February*
Hi All,
Please do not forget tomorrow's web meeting. See you on skype.
Regards, Dhaval On 31 Jan 2013 12:10, "Dhaval S. Vyas" dsvyas@gmail.com wrote:

મિત્રો,
આજે યોજાયેલી વેબ ગોષ્ઠિમાં કુલ ૯ સભ્યોએ ભાગ લીધો. આ ગોષ્ઠિનો સંપૂર્ણ અહેવાલ વિકિપીડીયા પર પ્રસિદ્ધ થઈ ચુક્યો છે. મુલાકાત લો: વેબ ગોષ્ઠિ ૧૩http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ_ગોષ્ઠિ_૧૩
આભાર, ધવલ સુધન્વા વ્યાસ
2013/2/2 Dhaval S. Vyas dsvyas@gmail.com
Hi All,
Please do not forget tomorrow's web meeting. See you on skype.
Regards, Dhaval On 31 Jan 2013 12:10, "Dhaval S. Vyas" dsvyas@gmail.com wrote:
ભાઈઓ અને બહેનો, આશા છે કે આપ સહુને જાણ હશે જ કે આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૩ ફેબ્રુઆરીની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત વિકિપીડિયા:ગોષ્ઠિhttp://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%97%E0%AB%8B%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0%E0%AA%BFપર અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧ વાગ્યે આપણે સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય સંજોગો અનુસાર બેથી ૮ સુધીની સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia* Time: *11 am IST* Date: *3rd February*
નમસ્કાર વિકિમિત્રો,
ગત રવિવારના રોજ વેબ ગુર્જરીના સદસ્યોના યોજાયેલા મેળાવડામાં મને અન્ય વિકિપીડિયન આકાશ પંચાલ સાથે સામેલ થવાની તક મળી હતી. ત્યાં ગુજરાતી ભાષા અંગેની ચિત્તાકર્ષક વાતો કરવાની મજા પડી ગઈ. આ દરમિયાન અન્ય સદસ્યોને ગુજરાતી વિકિપીડિયા અંગેનો ખ્યાલ આપ્યો હતો. તેમાં સૌપ્રથમ તેમને વિકિપીડિયાની મુક્ત વિશ્વ જ્ઞાનકોષ તરીકેની સંકલ્પના જણાવી હતી. વિકિપીડિયાની હાલની સ્થિતિ, તેની સામન્ય માણસ સુધીની વ્યાપક પહોંચ અને તેના સમગ્ર વિશ્વમાં પ્રસાર વિશે સદસ્યોને માહિતીગાર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી વિકિપીડિયા વિશેની સામન્ય માહિતી આપી, તેમાં કેવી રીતે કોઈ પણ વ્યક્તિ સંપાદન કરી શકે - તે માટે ટૂંકો લાઈવ ડેમો આપ્યો હતો. આ સાથે વિકિપીડીયામાં સંપાદન કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ જણાવી હતી. તેમાં મુખ્યત્વે વિકિપીડીયામાં ઉમેરેલી માહિતીની તટસ્થતા, વિષયની વિખ્યાતિનો સમાવેશ થાય છે. ત્યા હાજર સભ્યોએ ગુજરાતી વિકિપીડિયાના આ નાનકડા પરિચયમાં કુતૂહલતાપૂર્વક રસ દાખવ્યો હતો.
આભારસહ, સમકિત
શ્રી.સમકિતભાઈ અને આકાશભાઈ. આપ મિત્રોનો હાર્દિક ધન્યવાદ. વિકિ વિષયક બાબતોથી વેબગુર્જરીનાં સંચાલકશ્રીઓ, મિત્રોને માહિતગાર કર્યા અને ગુજરાતી વિકાસ વિકાસ કાર્યનાં એક અભિયાનમાં વિકિપીડિયા (ગુજ.)ની પણ હાજરી દર્શાવી એ પ્રસંશાયોગ્ય કાર્ય થયું. ધન્યવાદ. -- અશોક મોઢવાડીયા.
On 2/6/13, samkit993@gmail.com samkit993@gmail.com wrote:
નમસ્કાર વિકિમિત્રો,
ગત રવિવારના રોજ વેબ ગુર્જરીના સદસ્યોના યોજાયેલા મેળાવડામાં મને અન્ય વિકિપીડિયન આકાશ પંચાલ સાથે સામેલ થવાની તક મળી હતી. ત્યાં ગુજરાતી ભાષા અંગેની ચિત્તાકર્ષક વાતો કરવાની મજા પડી ગઈ. આ દરમિયાન અન્ય સદસ્યોને ગુજરાતી વિકિપીડિયા અંગેનો ખ્યાલ આપ્યો હતો. તેમાં સૌપ્રથમ તેમને વિકિપીડિયાની મુક્ત વિશ્વ જ્ઞાનકોષ તરીકેની સંકલ્પના જણાવી હતી. વિકિપીડિયાની હાલની સ્થિતિ, તેની સામન્ય માણસ સુધીની વ્યાપક પહોંચ અને તેના સમગ્ર વિશ્વમાં પ્રસાર વિશે સદસ્યોને માહિતીગાર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી વિકિપીડિયા વિશેની સામન્ય માહિતી આપી, તેમાં કેવી રીતે કોઈ પણ વ્યક્તિ સંપાદન કરી શકે
- તે માટે ટૂંકો લાઈવ ડેમો આપ્યો હતો. આ સાથે વિકિપીડીયામાં સંપાદન કાર્ય કરતી
વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ જણાવી હતી. તેમાં મુખ્યત્વે વિકિપીડીયામાં ઉમેરેલી માહિતીની તટસ્થતા, વિષયની વિખ્યાતિનો સમાવેશ થાય છે. ત્યા હાજર સભ્યોએ ગુજરાતી
વિકિપીડિયાના આ નાનકડા પરિચયમાં કુતૂહલતાપૂર્વક રસ દાખવ્યો હતો.
આભારસહ, સમકિત
સમકિતભાઈ અને આકાશભાઈ,
ઘણો ઘણો આભાર આપ બન્નેનો કે આપ વેબ ગુર્જરીની બેઠકમાં ખૂબ ટૂંકી મુદતની સૂચનાએ ગયા. બેઠકના આયોજકશ્રીએ પણ આપ બન્નેની ઉપસ્થિતિની સવિશેષ નોંધ લીધી છે અને તેની સરાહના પણ કરી છે.
ફરી એક વખત આભાર, ધવલ સુ. વ્યાસ
2013/2/6 samkit993@gmail.com samkit993@gmail.com
નમસ્કાર વિકિમિત્રો,
ગત રવિવારના રોજ વેબ ગુર્જરીના સદસ્યોના યોજાયેલા મેળાવડામાં મને અન્ય વિકિપીડિયન આકાશ પંચાલ સાથે સામેલ થવાની તક મળી હતી. ત્યાં ગુજરાતી ભાષા અંગેની ચિત્તાકર્ષક વાતો કરવાની મજા પડી ગઈ. આ દરમિયાન અન્ય સદસ્યોને ગુજરાતી વિકિપીડિયા અંગેનો ખ્યાલ આપ્યો હતો. તેમાં સૌપ્રથમ તેમને વિકિપીડિયાની મુક્ત વિશ્વ જ્ઞાનકોષ તરીકેની સંકલ્પના જણાવી હતી. વિકિપીડિયાની હાલની સ્થિતિ, તેની સામન્ય માણસ સુધીની વ્યાપક પહોંચ અને તેના સમગ્ર વિશ્વમાં પ્રસાર વિશે સદસ્યોને માહિતીગાર કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી વિકિપીડિયા વિશેની સામન્ય માહિતી આપી, તેમાં કેવી રીતે કોઈ પણ વ્યક્તિ સંપાદન કરી શકે - તે માટે ટૂંકો લાઈવ ડેમો આપ્યો હતો. આ સાથે વિકિપીડીયામાં સંપાદન કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ જણાવી હતી. તેમાં મુખ્યત્વે વિકિપીડીયામાં ઉમેરેલી માહિતીની તટસ્થતા, વિષયની વિખ્યાતિનો સમાવેશ થાય છે. ત્યા હાજર સભ્યોએ ગુજરાતી વિકિપીડિયાના આ નાનકડા પરિચયમાં કુતૂહલતાપૂર્વક રસ દાખવ્યો હતો.
આભારસહ, સમકિત
Wikipedia-gu mailing list Wikipedia-gu@lists.wikimedia.org https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
wikipedia-gu@lists.wikimedia.org