----- Forwarded Message ----- From: Mahendra Bakshi msbakshi@yahoo.com To: bhavnagari@yahoogroups.com Sent: Friday, 30 November 2012 12:49 PM Subject: [bhavnagari] Search Engine for Gujarati Language
An interesting presentation on development of a search engine for Gujarati language will be made on Thursday, December 6, 2012 at Gujarati Sahitya Parishad in Amdavad. Following is excerpted from: http://www.gujaratisahityaparishad.com/prakashan/newsletter/
<below text in Gujarati>
તા.૬/૧૨/૨૦૧૨ - ડૉ.પ્રસનજીત મજમુદારનું વક્તવ્ય
ગુજરાતી સાહિત્ય પરિષદના માતૃભાષા સંવર્ધન કેન્દ્ર હેઠળ 'ભાષા ટેકનોલૉજી' વિષય પર ડૉ.પ્રસનજીત મજમુદારના વક્તવ્યનું આયોજન થયું છે. ડૉ.મજમુદાર ગુજરાતી ભાષા માટેના 'સર્ચ-એન્જિન'નું નિદર્શન કરીને તેની અસરકારકતા વિશે ચર્ચા-વિચારણા કરશે.
વક્તા: ડૉ.પ્રસનજીત મજમુદાર, DA-IICT સમય: તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૨, ગુરુવાર, સાંજે ૫.૩૦ વાગ્યે સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ. સહયોગ: કમ્પ્યૂટર સોસાયટી ચેપ્ટર, IEEE ગુજરાત
વક્તવ્ય વિશે: ભારત એ વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. ભારતીય ઉપખંડની ભાતભાતની ભાષાઓ જોતાં તેને બહુભાષી ખંડ યુરોપ સાથે સરખાવી શકાય. ભૌગોલિક દૃષ્ટિએ ભારતીય ઉપખંડમાં છ દેશો આવેલાં છે: પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને ભારત. ૧-૩ અબજ જેટલી વસ્તી ધરાવતા આ ઉપખંડની સત્તાવાર ભાષાઓ લગભગ પચીસ છે. આ પ્રદેશમાં વધારે બોલાતી ભાષાઓ છે, હિન્દી અને બંગાળી - જેની ગણતરી દુનિયામાં સૌથી વધારે બોલાતી મોખરાની દસ ભાષાઓમાં થાય છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં (૨૦૦૦ થી ૨૦૧૨ સુધીમાં) ભારતીય ભાષાઓ(IL)ના ઈલેક્ટ્રોનીક ડૉક્યુમેન્ટ્સ ૭૦૦ % ની ઝડપે વિકાસ પામી રહ્યા છે. તેથી આ વિકાસને પહોંચી વળવા Information Retrieval systems -ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટ્મ્સ- વિકસાવવી જ પડે. આ જરૂરિયાતને લઈને, ભારત સરકારે શૈક્ષણિક અને સંશોધક સંસ્થાઓનો રાષ્ટ્રીય સંઘ સ્થાપ્યો છે અને તેમને ભારતીય ભાષાઓ માટે Cross Lingual Information Access (CLIA) સિસ્ટમ રચવાનું કાર્ય સોંપાયું છે. DA-IICT -ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ફોર્મેશન એન્ડ કમ્યૂનીકેશન્સ ટેકનોલૉજી- આ સંઘનો એક ભાગ છે અને તેને ગુજરાતી ભાષા માટેની ઈન્ફોર્મેશન એક્સેસ સિસ્ટમ બનાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. આ વક્તવ્ય આ કાર્યને લગતા મુદ્દાઓ પર પ્રકાશ પાડશે તેમજ DA-IICT ની IR (Information Retrieval) લેબોરેટરી વિશે જણાવશે.
Mahendra Bakshi.
__._,_.___ Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1) Recent Activity: Visit Your Group We welcome participation from anyone who currently lives in Bhavnagar (Gujarat, India), had lived in Bhavnagar, or has family or friends in Bhavnagar.
ENCOURAGED: A variety of opinions, discussions, community, personal experiences, charity, civic issues, fun topics, contact development, new friendships, any topics that members may find worth discussing. DISCOURAGED: Product sales, foul language, personal attacks.
A few disagreements are inevitable. All messages are however immediately posted, UNCENSORED.
To post message: bhavnagari@yahoogroups.com Subscribe: bhavnagari-subscribe@yahoogroups.com Unsubscribe: bhavnagari-unsubscribe@yahoogroups.com List owner: bhavnagari-owner@yahoogroups.com
Switch to: Text-Only, Daily Digest • Unsubscribe • Terms of Use • Send us Feedback .
__,_._,___
wikipedia-gu@lists.wikimedia.org