મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર નવલરામ પંડ્યા રચિત રમૂજી નાટક "ભટનું ભોપાળું" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ નાટક વૈદ-ભુવાઓની ઠગાઈ અને સામાજિક કુરિવાજ પર રમુજી રીતે કટાક્ષ કરે છે. આ પરિયોજના ૨૭-૦૫-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૦૫-૦૬-૨૦૧૩ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૩ મિત્રો - સતિષચંદ્ર પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
આ રમુજી રચનાના વાંચન માટે સહર્ષ આમંત્રણ.
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org