નમસ્કાર મિત્રો,
મેં આ પરિયોજના માટે એક નાનકડો અખતરો કર્યો છે જેની કડી વિકિસોર્સ પર યોગ્ય
જગ્યા પર મુકવામાં આવી છે. આપ સૌને તેની મુલાકાત લેવા અને ટીપ્પણી કરવા વિનંતી
કરું છું.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
Thanks,
Arnav <http://arnavs.com/>.
(User:Rangilo_Gujarati) <http://en.wikipedia.org/wiki/User:Rangilo_Gujarati>
.
2013/10/2 sushant savla <sushant_savla(a)rediffmail.com>
મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૮ "વનવૃક્ષો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૦ -
"સૌરાષ્ટ્રની રસધાર ૧" ૮૮% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને
વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૧ હેઠળ દયારામ કૃત ભક્તિ પદ
સંગ્રહ "રસિકવલ્લભ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ
કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર
સુશાંત
<http://sigads.rediff.com/RealMedia/ads/click_nx.ads/www.rediffmail.com/signatureline.htm@Middle?>
*Ganesha offers* Company email & website (*FREE*) at your own domain (*
FREE*) - *KNOW MORE
>*<http://track.rediff.com/click?url=___http://businessemail.rediff.com/company-email-hosting-services?sc_cid=sign-060913___&cmp=host&lnk=sign-060913&nsrv1=host>
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu