નમસ્કાર મિત્રો,

મેં આ પરિયોજના માટે એક નાનકડો અખતરો કર્યો છે જેની કડી વિકિસોર્સ પર યોગ્ય જગ્યા પર મુકવામાં આવી છે. આપ સૌને તેની મુલાકાત લેવા અને ટીપ્પણી કરવા વિનંતી કરું છું.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AD#.E0.AA.AA.E0.AB.81.E0.AA.B8.E0.AB.8D.E0.AA.A4.E0.AA.95.E0.AA.A8.E0.AB.80_.E0.AA.B2.E0.AA.BF.E0.AA.82.E0.AA.95

Thanks,
Arnav.

(User:Rangilo_Gujarati).


2013/10/2 sushant savla <sushant_savla@rediffmail.com>
મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૮ "વનવૃક્ષો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૦ - "સૌરાષ્ટ્રની રસધાર ૧" ૮૮% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૧ હેઠળ દયારામ કૃત ભક્તિ પદ સંગ્રહ "રસિકવલ્લભ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AD

આભાર

સુશાંત





_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu