મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૮ "વનવૃક્ષો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૦ - "સૌરાષ્ટ્રની રસધાર ૧" ૮૮% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૧ હેઠળ દયારામ કૃત ભક્તિ પદ સંગ્રહ "રસિકવલ્લભ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર
સુશાંત
નમસ્કાર મિત્રો,
મેં આ પરિયોજના માટે એક નાનકડો અખતરો કર્યો છે જેની કડી વિકિસોર્સ પર યોગ્ય જગ્યા પર મુકવામાં આવી છે. આપ સૌને તેની મુલાકાત લેવા અને ટીપ્પણી કરવા વિનંતી કરું છું.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
Thanks, Arnav http://arnavs.com/. (User:Rangilo_Gujarati) http://en.wikipedia.org/wiki/User:Rangilo_Gujarati .
2013/10/2 sushant savla sushant_savla@rediffmail.com
મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૮ "વનવૃક્ષો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૦ - "સૌરાષ્ટ્રની રસધાર ૧" ૮૮% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૧ હેઠળ દયારામ કૃત ભક્તિ પદ સંગ્રહ "રસિકવલ્લભ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર
સુશાંત
http://sigads.rediff.com/RealMedia/ads/click_nx.ads/www.rediffmail.com/signatureline.htm@Middle? *Ganesha offers* Company email & website (*FREE*) at your own domain (* FREE*) - *KNOW MORE >*http://track.rediff.com/click?url=___http://businessemail.rediff.com/company-email-hosting-services?sc_cid=sign-060913___&cmp=host&lnk=sign-060913&nsrv1=host
Wikipedia-gu mailing list Wikipedia-gu@lists.wikimedia.org https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
On 2013/10/6 Arnav Sonara sonara.arnav@gmail.com wrote:
મેં આ પરિયોજના માટે એક નાનકડો અખતરો કર્યો છે જેની કડી વિકિસોર્સ પર યોગ્ય જગ્યા પર મુકવામાં આવી છે. આપ સૌને તેની મુલાકાત લેવા અને ટીપ્પણી કરવા વિનંતી કરું છું. https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
સરસ કામ, અર્નવ!! આવી સાફ-સફાઇ મને બહુ ગમી :)
wikipedia-gu@lists.wikimedia.org