2012/5/4 Noopur Raval <nraval(a)wikimedia.org>rg>:
ગાંધીજી ની આત્મકથા ના પ્રોજેક્ટ ની પુર્ણાહુતી બદલ ખૂબ
ખૂબ અભિનંદન! મેં એમ પણ
સાંભળ્યું કે વ્યોમ આની પછી નો પ્રોજેક્ટ સંભાળશે. મને પણ આમાં જોડાવું છે તો
તેની માહિતી ક્યાં મળી શકે? અને હું કૈક શોધી રહી હતી ત્યારે મને આ સાઈટ દેખાઈ.
કદાચ તમને મદદરૂપ થાયે:
http://pustakalay.com/sahitya.htm
I'm making list of books whose author died < 1950, so that we can get
it in public domain, however, I'm verifying that book is not
copyrighted with publishers (which is common case in Gujarati).
Stay tuned here :)
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com