Thanks for Compliment...
Please anyone help for More Contribution...
Regards,
Prakashkumar Korat(Surat)
On Thu, 21 Jun 2018, 7:39 a.m. sushant savla, <sushant_savla(a)rediffmail.com>
wrote:
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત લઘુ
કથાસંગ્રહ "કામ્ચન અને ગેરુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના
૧૪-૦૫-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૬-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી),
વ્યોમ(જુનાગઢ), પ્રકાશકુમાર કોરટ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના
સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની
સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A…
આભાર.
સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu