On Tue, Oct 29, 2013 at 3:58 PM, yogesh kavishvar
<yogesh.kavishvar(a)gmail.com> wrote:
majama hasho. Thoda samaythi mane evu lagyu hatu ke
tamam prakarno
patravyavahar videshi bhashama j thai rahyo chhe, tethi aa e-sandesh
mokalvani aavashyakta lagi.
^^ આ પણ વિદેશી સ્ક્રિપ્ટ જ છે (ઓકે, મજાક કરું છું!) :) તમે ગુજરાતીમાં
પણ લખી શકો છો. અંગ્રેજી લિપિમાં લખેલાં સારાં ગુજરાતી કરતાં ગુજરાતી
લિપિમાં લખેલું ગુજરાતી ઉત્તમ.
જો તમને વિકિપીડિઆની જેમ બ્રાઉઝર વગેરેમાં લખવું હોય તો,
ફાયરફોક્સ માટે -
https://addons.mozilla.org/en-US/firefox/addon/wikimedia-input-tools/
ગુગલ ક્રોમ માટે -
https://chrome.google.com/webstore/detail/wikimedia-input-tools/fjnfifedbee…
ની મદદ લઇ શકો છો.
--
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm,
0x1f1f}.wordpress.com