On Tue, Oct 29, 2013 at 3:58 PM, yogesh kavishvar yogesh.kavishvar@gmail.com wrote:
majama hasho. Thoda samaythi mane evu lagyu hatu ke tamam prakarno patravyavahar videshi bhashama j thai rahyo chhe, tethi aa e-sandesh mokalvani aavashyakta lagi.
^^ આ પણ વિદેશી સ્ક્રિપ્ટ જ છે (ઓકે, મજાક કરું છું!) :) તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. અંગ્રેજી લિપિમાં લખેલાં સારાં ગુજરાતી કરતાં ગુજરાતી લિપિમાં લખેલું ગુજરાતી ઉત્તમ.
જો તમને વિકિપીડિઆની જેમ બ્રાઉઝર વગેરેમાં લખવું હોય તો,
ફાયરફોક્સ માટે - https://addons.mozilla.org/en-US/firefox/addon/wikimedia-input-tools/ ગુગલ ક્રોમ માટે - https://chrome.google.com/webstore/detail/wikimedia-input-tools/fjnfifedbeee...
ની મદદ લઇ શકો છો.