બધા મિત્રોને મારા જય માતાજી, સીતારામ... તમો સૌ ગુજરાતી
વિકિપીડિયાને સમૃધ્ધ
બનાવવા માટે જે મહેનત કરો છો તે ખુબજ અઘરૂ અને કઠીન છે. જેના માટે સૌમિત્રોનો
વિકિપીડિયા તરફથી આભાર વ્યકત કરૂ છુ. અને હા, ખાસ વાત તો એ કે, જયારે પણ તમારે
લોકોને મારી જરૂર પડે ત્યારે હું હાજર જ છુ. એટલે મારા ભાગે જે કાર્ય આવે તે
નક્કી કરી જ લેવાનુ પણ તેની સાથે અશોકભાઈને સાથે રાખવા... તો અશોકભાઈ સાથે વાત
કરીને ગોઠવો અને કરો શરૂઆત આમ પણ અમારે ગણેશોત્સવ ચાલે જ છે....
લી.જીતેન્દ્રસિંહ (રાજકોટ).
Jitendrasinh Chauhan
Sitaram Trading Co.
Survey No.237/38 (P), Nr. Kishan Cement,
Rajkot Gondal National Highway Road,
Shapar (Veraval) - 360024
Dist.Rajkot (Gujarat)
Mobile No : +919909970303
Email : sitaramtradingco(a)gmail.com
All Type of Iron & Steel Scrap Merchant.
2012/9/19 Maharahi Mehta <maharshi_d_mehta(a)yahoo.com>
Sachi wat che Dhavalbhai. Pan permission babate
bahu agharu kam nathi
lagtu. Bhavnagar jilla ma hu ee babate thodu kari shaku.
Rahi wat sara lekh ni to jungadh mate lagbhag 5 lekho banav va ke matharva
pade je priority 1 par pari shakai.
Khali jo ek j stal purto aa prayog kariye ane media ne jan kariye to baki
nu kam eni jate sahelu thai padshe. Sathe sathe prachar ane prasaar na kam
ne pan veg malshe.
Pan tame. Kidhu tem, hal ma chalta kam ne patavi aa kam hath par lai
shakai.
Sitaram,
Maharshi
Sent from my iPhone
On 18-Sep-2012, at 11:53 PM, "Dhaval S. Vyas" <dsvyas(a)gmail.com> wrote:
એકદમ સાચી વાત છે આર્નવભાઈ,
QR Code તો સહેલાઈથી તૈયાર થઈ જાય, પણ શહેરમાં તે મુકવા પાછળ ઘણી મહેનતની
જરૂર છે. અહિં યુ.કે.ના વેલ્સનું એક શહેર આખું વિકિપીડિયા શહેર બન્યું છે તે
તો બધાએ જાણ્યું જ હશે. પણ તેમ કરતા પહેલા જે લોકોએ એ કોન્સેપ્ટ વિચાર્યો હતો
તેમને તે અમલમાં મુકતા કેટલી મહેનત પડી તે પણ જાણવા જેવું છે. અને આ તો
બ્રિટન
હતું, જ્યાં સરકાર અને અન્ય સંસ્થાઓ ઇન્ટરનેટ અને એવી તકનીકી બાબતની જાણકારી
ધરાવે છે, જ્યારે ભારતમાં અને તે પણ જુનાગઢ જેવા નાના શહેરમાં સરકારી
અમલદારોને ગળે એ વાત ઉતારવી શું સહેલી છે? પહેલા તો આપણે તે કક્ષાના લેખો
તૈયાર કરવા પડે, મોટા ભાગના સ્મારકો સરકાર હસ્તક છે, એટલે તેવા સ્મારકોની
જાણકારી આપતા પાટીયા ઉપર QR Code મુકવા માટે પહેલામાં પહેલી તે સરકારી
એજન્સીઓની પરવાનગી લેવી પડે, એના માટે "મને શું મળશે" પ્રશ્નનો જવાબ પણ આપણી
પાસે હોવો જોઈએ, વગેરે, વગેરે. પણ હા, વિચાર ખરેખર સારો છે, અશોકભાઈ
મોઢવાડીયા
જુનાગઢમાં છે, તેઓ અવશ્ય આ કામમાં મદદ કરી શકે અને મહર્ષિભાઈએ કહ્યું તેમ,
જીતેન્દ્રભાઈ પણ રાજકોટમાં છે એટલે તેઓ પણ મદદમાં આવી શકે. પણ આપણી પાસે
સૈન્યબળ ઓછું છે એટલે પહેલા જે પ્રવૃત્તિઓ હાથ પર લીધી છે તેને અંજામ આપીએ
અને
પૃષ્ઠભુમિમાં અન્ય કાર્યોની તૈયારી ધીમે-ધીમે કરતા રહીએ તો સારું.
સ્થાનિક મિત્રોના શું વિચાર છે તે જાણવા પણ એટલા જ અગત્યના છે. તો અશોકભાઈ
અને જીતેન્દ્રભાઈ, તમે કશું જણાવશો?
ધવલ સુ. વ્યાસ
On Tue, Sep 18, 2012 at 2:54 PM, Arnav Sonara
<sonara.arnav(a)gmail.com>wrote;wrote:
Hello everyone,
One does actually not need any coding while generating or implementing
QR.
http://qrpedia.org/ is an excellent platform to generate QR codes
within matter of seconds linking to your respective articles.
Creating QR and taking print outs of it is very easy. But what lies
behind is some broader survey like where do we want to install these? Are
articles related to the place already on Wikipedia? If yes then which,
English or Gujarati? Where would you like your QR to direct EN or GU WP?
AFAIK Pranav Curumsey has already installed these QR codes in some of the
Swaminarayan Temples in Mumbai. He could be contacted if and when needed.
He would love to help.
On Tue, Sep 18, 2012 at 2:46 PM, Noopur <noopur.raval(a)gmail.com> wrote:
I am just waiting for the Ahmedabad program to
finish as we also have
some gujarati schools waiting in Rajkot who want a workshop. So, we can
definitely start with this and do some activities!
On Tue, Sep 18, 2012 at 2:39 PM, Maharshi Mehta <
maharshi_d_mehta(a)yahoo.com> wrote:
> Thanks for your prompt feedback. Ashokbhai Modhvadia and Jitendrasinh
> are both active members living in Junagadh. Jitendrasinh lives in
> Rajkot
> but I am sure he would love to help.
>
> Best Regards,
> Maharshi
>
> ------------------------------
> *From:* Noopur <noopur.raval(a)gmail.com>
> *To:* Maharshi Mehta <maharshi_d_mehta(a)yahoo.com>
> *Cc:* "amvaishnav(a)indiatimes.com" <amvaishnav(a)indiatimes.com>om>;
"
> wikipedia-gu(a)lists.wikimedia.org" <wikipedia-gu(a)lists.wikimedia.org>rg>;
> Ashok Vaishnav <ashokmvaishnav(a)yahoo.com>om>; Ashok modhvadia <
> ashokmodhvadia(a)gmail.com>gt;; Dsvyas <dsvyas(a)gmail.com>om>; sanjay pandya <
> sanjaypandya003(a)gmail.com>gt;; sushant savla
> <sushant_savla(a)rediffmail.com>om>;
> Vyom Majmudar <vyom73163(a)hotmail.com>
> *Sent:* Tuesday, 18 September 2012 11:03 AM
> *Subject:* Re: QR Tag for Gujarati Wiki
>
> Great idea! I remember that people of Junagadh did some Facebook
> competition also? We should definitely try something if there is
> somebody
> locally based in Junagadh. I have some documents from the photo walk we
> conducted. Maybe we could use that and do a QR code walk. Pranav from
> Mumbai has experience in QR coding.
>
> On Tue, Sep 18, 2012 at 2:26 PM, Maharshi Mehta <
> maharshi_d_mehta(a)yahoo.com> wrote:
>
>
http://www.bbc.com/news/technology-19544299
>
> Can we try this for Junagadh City and cover its monuments with QR tags
> and link them to our Gujarati wiki articles? We may try with some other
> cities as well. Just a thought.
>
> PS: some of the emails are missing. Can somebody forward it to the
> missing persons?
>
> Best Regards,
> Maharshi
>
>
>
>
> --
> Noopur Raval
> Student
> Arts and Aesthetics
> Jawaharlal Nehru University, New Delhi
> Ph: 9650567690
>
>
>
>
--
Noopur Raval
Student
Arts and Aesthetics
Jawaharlal Nehru University, New Delhi
Ph: 9650567690
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
--
Thanks
Arnav (ricku).
(
User:Rangilo_Gujarati)<http://en.wikipedia.org/wiki/User:Rangilo_Gujarat…
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu