મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૨૧મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં
આવ્યું છે.
રમણલાલ દેસાઈ લિખિત નવલિકા સંગ્રહ "હીરાની ચમક" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં
નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે
છે.
https://w.wiki/Ubx
આભાર
સુશાંત સાવલા