મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત લઘુ કથાસંગ્રહ
"કામ્ચન અને ગેરુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૦૫-૨૦૧૮ ના દિવસે
ચાલુ થઈ અને ૨૧-૦૬-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ(જુનાગઢ),
પ્રકાશકુમાર કોરટ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A…
આભાર.
સુશાંત સાવલા