કાર્તિકભાઇ, એ માટે તો બોટની પણ જરૂર નથી. LibreOffice Writer થી હવે સીધા Wikipediaમાં direct article post કરી જ શકાય છે.
આ માહીતી અને જરૂરી Technical Capabilities આપણી પાસે ઉપલબ્ધ હોવા છતા પણ આપણે જ્યારે નવેમ્બર / ડીસેમ્બર માં ૨૦૦૦ નવા લેખ બનાવવાનું બીડું જડપ્યું ત્યારે માનવ-શ્રમથી જ બનાવ્યા હતા.
એમની રીતે લેખ બનાવવાનો કોઇ અર્થ ખરો?
2014-04-25 20:38 GMT+05:30 Kartik Mistry kartik.mistry@gmail.com:
On Fri, Apr 25, 2014 at 7:01 PM, વિહંગ વ્યાસંગી ornithologistbhatt@gmail.com wrote:
23000 articles in just two months? and how many users contributed? Even
if
we assume that 100 users contributed everyday, this comes to approx 4 new articles everyday...
વાસ્તવમાં આ એક બોટનું જ પરાક્રમ છે! જુઓ:
https://ur.wikipedia.org/wiki/%D8%AE%D8%A7%D8%B5:%D8%B4%D8%B1%D8%A7%DA%A9%D8... બીજો એક બોટ પણ સારું એવું પ્રદાન કરી રહ્યો છે. આ પરથી પ્રેરણા લઇ ગુજરાતી વિકિપીડિઆ ૧,૦૦,૦૦૦ નો આંકડો એકાદ મહિનામાં આરામથી પાર કરી શકે છે ;)
-- Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_ {kartikm, 0x1f1f}.wordpress.com