કાર્તિકભાઇ, એ માટે તો બોટની પણ જરૂર નથી. LibreOffice Writer થી હવે સીધા Wikipediaમાં direct article post કરી જ શકાય છે.

આ માહીતી અને જરૂરી Technical Capabilities આપણી પાસે ઉપલબ્ધ હોવા છતા પણ આપણે જ્યારે નવેમ્બર / ડીસેમ્બર માં ૨૦૦૦ નવા લેખ બનાવવાનું બીડું જડપ્યું ત્યારે માનવ-શ્રમથી જ બનાવ્યા હતા.

એમની રીતે લેખ બનાવવાનો કોઇ અર્થ ખરો?


2014-04-25 20:38 GMT+05:30 Kartik Mistry <kartik.mistry@gmail.com>:
On Fri, Apr 25, 2014 at 7:01 PM, વિહંગ વ્યાસંગી
<ornithologistbhatt@gmail.com> wrote:
> 23000 articles in just two months? and how many users contributed? Even if
> we assume that 100 users contributed everyday, this comes to approx 4 new
> articles everyday...

વાસ્તવમાં આ એક બોટનું જ પરાક્રમ છે! જુઓ:
https://ur.wikipedia.org/wiki/%D8%AE%D8%A7%D8%B5:%D8%B4%D8%B1%D8%A7%DA%A9%D8%AA%DB%8C%DA%BA/Shuaib-bot
બીજો એક બોટ પણ સારું એવું પ્રદાન કરી રહ્યો છે. આ પરથી પ્રેરણા લઇ
ગુજરાતી વિકિપીડિઆ ૧,૦૦,૦૦૦ નો આંકડો એકાદ મહિનામાં આરામથી પાર કરી શકે
છે ;)

--
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm, 0x1f1f}.wordpress.com