વ્હાલા વિકિપીડિઅન્સ મિત્રો,
ચોતરામાં નોંધ મૂક્યા મુજબ (જુઓ:
https://tinyurl.com/gu-trans-keyboard
) ગુજરાતી લિપ્યાંતરણ કી-બોર્ડમાં મેં અમુક ફેરફારો કર્યા છે. આ ફેરફારો
મહત્વના છે અને મોટાભાગનાં લોકો આ કી-બોર્ડ વાપરતાં હોવાથી પ્રતિભાવ
આવકાર્ય છે.
ચાર-પાંચ દિવસ પછી આ 'પેચ' ઉર્ફ થીગડાંને પાક્કો કરવાનો વિચાર છે :)
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com