---------- Forwarded message ----------
From: Shrinivasan T <tshrinivasan(a)gmail.com>
Date: 22 May 2017 at 02:33
Subject: [Wikimediaindia-l] Notes on Mediawiki Hackathon 2017, Vienna,
Austria
To: "Discussion list on Indian language projects of Wikimedia." <
wikimediaindia-l(a)lists.wikimedia.org>
Cc: ilugc(a)freelists.org
Hi friends,
Got an opportunity to attend the mediawiki hackathon 2017 at vienna,
austria on May 19,21 and 22.
Here are my notes on the event.
Day 1 - https://goinggnu.wordpress.com/2017/05/20/notes-
mediawiki-hackathon-2017-vienna-austria-day-1/
Day 2 - https://goinggnu.wordpress.com/2017/05/21/notes-
mediawiki-hackathon-2017-day-2/
Day 3 - https://goinggnu.wordpress.com/2017/05/22/notes-
mediawiki-hackathon-2017-day-3/
Our team created a connector for Lingue-Libre, a web based audio
recording tool. Now we can open browser, read a word loudly. It will
be recorded, uploaded to commons, linked to relevant wiktionary page.
Here is the code - https://github.com/wiese/Lingua-Libre/tree/python-backend
Here is a video demo in English -
https://www.youtube.com/watch?v=j8pwCC9MqGA&feature=youtu.be
Will fix few issues and host it on a server soon. Till then try
installing in your local computers and try it out.
--
Regards,
T.Shrinivasan
My Life with GNU/Linux : http://goinggnu.wordpress.com
Free E-Magazine on Free Open Source Software in Tamil : http://kaniyam.com
Get Free Tamil Ebooks for Android, iOS, Kindle, Computer :
http://FreeTamilEbooks.com
_______________________________________________
Wikimediaindia-l mailing list
Wikimediaindia-l(a)lists.wikimedia.org
To unsubscribe from the list / change mailing preferences visit
https://lists.wikimedia.org/mailman/listinfo/wikimediaindia-l
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી કૃત "સોરઠી બહારવટીયા - ભાગ પહેલો"ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૫-૦૫-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૦૫-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
આ પુસ્તક મધ્ય યુગમાં બહારવટીયાઓના જીવન અને તે સમયના સમાજજીવનનો ચિતાર આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%8…
આભાર.
સુશાંત સાવલા
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત "સોરઠી બહારવટીયા ભાગ ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૫-૦૫-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૦૫-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
સોરઠના બહારવટીયા યુગનો ચિતાર આપતો આ ગ્રંથ ૩ ભાગમાં વહેંચાયલો છે જે તે યુગના સમાજજીવનનો આછો ચિતાર પણ આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%8…
આભાર.
સુશાંત સાવલા
મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સોરઠી બહારવટીયા - ભાગ પહેલો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૮૩ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ 'સોરઠી બહારવટીયા - ભાગ બીજો'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા
મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સાર-શાકુંતલ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૮૨ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ 'સોરઠી બહારવટીયા - ભાગ પહેલો'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા
મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડો રમજી રચિત અને નારાયણ વિશનજી ઠક્કુર અનુવાદિત કથા "વીરક્ષેત્રની સુંદરી"ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૭-૦૪-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૫-૦૪-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
ઈ. સ. ૧૯૧૪મઆં રચાયેલું આ પુસ્તક વ્યભિચારના માઠા પરિણામોથી યુવા સમાજને અવગત કરાવતો એક સુંદર પ્રયાસ છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0%E0%AA%95%E0%AB%8…
આભાર.
સુશાંત સાવલા
મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "વીરક્ષેત્રની સુંદરી" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૮૧ હેઠળ શ્રી નર્મદ રચિત નાટક 'સાર શાકુંતલ'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા
Dear Wikimedians,
As per my previous mail, you all know that we have successfully completed
the *Wiki Loves Butterfly (WLB) part-1* and duly submitted the report of
the same.
This gives me a great pleasure to announce the second part of *Wiki Loves
Butterfly (WLB)* project is going to start 1st June,2017.
Hereby the WLB team is requesting all wikimedians to visit the project and
contribute as per their choice species and create or develop articles in
their respective native languages and thus resulting in a multilingual
approach to the project. Your honest feedback and suggestion is also
welcome.
If anybody wants to start a similar project in his or her native language,
the WLB team is willing to support in every possible aspect.
For further details https://meta.wikimedia.org/wiki/Wiki_Loves_Butterfly
With warm regards,
Ananya Mondal
(Project manager WLB)
મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "ઝંડાધારી - મહર્ષિ દયાનંદ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૮૦ હેઠળ નારાયણ વિશનજી ઠક્કુર અનુવાદિત નવલ કથા 'વીરક્ષેત્રની સુંદરી'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા