ગુજરાતી વિકિપીડિયા નાં મિત્રો, ગયા અઠવાડિયે મેં આપમાંથી અમુક સભ્યો જોડે ગુજરાતી વિકિસોર્સ ની અદ્ભુત વાર્તા ને એક બ્લોગ પોસ્ટ વડે બધાને પહોચાડવાની ચર્ચા કરી હતી. આ રહ્યો તે લેખ જે હું આપ સહુ ગુજરાતી વિકિપીડિયા સભ્યો અને આપના યોગદાનો ને અર્પણ કરું છું. આ મારી તરફ થી પેહ્લો અને ખુબ જ નાનો પ્રયાસ છે. મારાથી કોઈ ભૂલ થઇ હોય તો જરૂર જણાવશો અને ક્ષમા કરશો. ભવિષ્ય માં આપ આથી પણ મોટા શિખર સર કરો એવી શુભેચ્છા સાથે આ લિન્ક આપ સાથે વહેંચી રહી છું. અહીં વાંચો: http://blog.wikimedia.in/2012/04/04/realizing-the-dreams-of-communities-3-ye... આભાર નૂપુર
wikipedia-gu@lists.wikimedia.org