કેમ છો મિત્રો,
થોડા સમય પહેલાં ખાંખા-ખોળાં કરતાં,
https://www.wikidata.org/wiki/User:Byrial/Items_with_only_Gujarati_link
કડી મળી. જે નવાં લોકોને વિકિડેટા પ્રોજેક્ટમાં યોગદાન આપવા માટે સરળ
રસ્તો પૂરો પાડે છે.
:)
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com