મિત્રો, આ રવિવારે આપણી વેબ મિટિંગ છે યાદ છે ને? જો ભૂલી ગયા હોવ તો અને જે
નવા જોડાયા છે તે સહુ સભ્યોને યાદ અપાવી દઉં કે આપણે દર મહિનાના પહેલા રવિવારે
ભારતીય સમય મુજબ સવારે ૧૧ વાગ્યે સ્કાયપ (skype) ID gu.wikipedia પર મળીએ છીએ.
આમ તો ચર્ચા કરવા માટે આપણા પોતાના ચર્ચાના પાનાઓ અને ચોતરો છે જ, પણ ક્યારેક
એક સાથે એક જ સમયે બધા સાથે મળીને ચર્ચા કરીએ તો તેનું અસરકારક અને ઝડપી
પરિણામ આવી શકે. હંમેશની જેમ જો આપ જોડાવાના હોવ તો મને જરા ઈમેલ દ્વારા કે
વિકિપીડિયા પરના
http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:ગોષ્ઠિ પાનાં પર
જઈને જાણ કરવા વિનંતી. ત્યાં આ વખતની ચર્ચાના મુદ્દાઓ પણ લખ્યા છે.
મને યાદ છે કે ભૂતકાળમાં એક વખત એવું સુચન મળ્યું હતુ કે રવિવારને બદલે જો
ચાલુ દિવસે આવી ગોષ્ઠિ ગોઠવવામાં આવે તો અમુકને વધુ સગવડ પડે તેમ છે. તો આ
વખતે શુક્રવાર ૬ એપ્રિલ અને સોમવાર ૯ એપ્રિલના દિવસે હું તેનું આયોજન કરી શકું
તેમ છું. જો વધુ સભ્યો આ બેમાંથી કોઈ એક દિવસ માટે રાજી થતા હોય તો રવિવારને
બદલે જે તે દિવસે ગોષ્ઠિનું આયોજન કરવામાં મને વાંધો નથી.
આભાર
ધવલ
On Sat, Mar 3, 2012 at 3:22 PM, Gujarati Wikipedia
<gu.wikipedia(a)gmail.com>wrote;wrote:
And tomorrow is the next web meeting lined up, as it
being the first
Sunday of Month. As usual, it is 11 am IST, you all know where to join:
skype @ gu.wikipedia.
I have 2 confirmations and 1 tentative attendee so far. Will look forward
for as many of you as you could.
Dhaval
On Wed, Jan 25, 2012 at 8:44 AM, Dhaval S. Vyas <dsvyas(a)gmail.com> wrote:
Hi All,
We have been planning a web meeting for which we initially planned this
coming Sunday and then got suggestion for Sunday 5th February. It seems
that some interested people can't make either first or second. So I have
thought to do it on both these following sundays.
Time remains the same, 11 am India time and we'll meet on skype ID
gu.wikipedia.
Can you please confirm who will be attending when? We'll be mainly
focusing on editing, things to remember while editing/translating, etc.
Hope to see as many of you as can.
Tc,
Dhaval
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu