મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ
"સરસ્વતીચંદ્ર - ૨" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૧૦-૨૦૧૫ ના દિવસે
ચાલુ થઈ અને ૧૯-૧૧-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર
જે ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), વિકાસ કૈલા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
ગુજરાતી ભાષાની ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને જેને આધારે ફિલ્મ તથા ટીવી ધારાવાહિક બનેલ છે તેવી આ
સુંદર નવલકથાનો ભાગ ૨ વાંચવા આપ સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા