મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "પરકમ્મા" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતા નજીક છે.
આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૧ હેઠળ શ્રી રમણલાલ દેસઈ રચિત લઘુ કથા સંગ્રહ "હીરાની
ચમક" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/LGs
આભાર
સુશાંત સાવલા