મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "રાસતરંગિણી" ની ભૂલશુદ્ધિનું કાર્ય ૯૦%
પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૯ હેઠળ શારદા મહેતા લિખિત ચરિત્ર "
ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
નર્સીંગના વ્યવસાયમાં જેમનું ઉદાહરણ અપાય છે તેવી જગપ્રસિદ્ધ પરોપકારી મહિલાનાઆ જીવન ચરિત્ર
સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા