મિત્રો,
વિકિસ્રોત પર પરિયોજના "રા' ગંગાજળળિયો" નું અક્ષરાંકન ૯૫% જેટલું પૂર્ણ થયું છે અને તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૫ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત હાલરડાં સંગ્રહ "કિલ્લોલ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. આ સંગ્રહ ખૂબ સુંદર અને મીઠાં હાલરડાં ધરાવે છે. ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર.
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org