ભાઈઓ અને બહેનો,
દર મહિને વિકિમીડિયા ઇન્ડિયાનાં મુખપૃષ્ઠ (http://wiki.wikimedia.in/Main_Page) પર, ભારતીય ભાષાઓનાં વિકિમાં યોગદાન કરનાર એક સભ્ય વિષેની જાણકારી આપતો લેખ પ્રસિદ્ધ થાય છે. એમાં નોંધપાત્ર યોગદાન કરનારા સભ્યો પર લખવામાં આવે છે. આ વખતે આપણા ગુજરાતીઓના ગૌરવ સમાન સતિષચંદ્રભાઈhttps://gu.wikipedia.org/wiki/User:સતિષચંદ્રઅને તેમના સુપુત્ર ચિ. જયમ https://gu.wikipedia.org/wiki/User:જયમ_પટેલને સ્થાન મળ્યું છે.
આ ખૂબ ગૌરવની વાત છે. તે માટે હું તે બંનેને અભિનંદન આપું છું અને આપ સૌને અનુરોધ કરીશ કે આપ પણ વિકિમીડિયા ઇન્ડિયાનાં મુખપૃષ્ઠ (http://wiki.wikimedia. in/Main_Page) પર ફિચર્ડ વિકિમીડીયન વિભાગ જુઓ અને આ પિતા-પુત્રની બેલડીને અભિનંદન પાઠવવામાં મારી સાથે શામેલ થાઓ.
સસ્નેહ, ધવલ સુધન્વા વ્યાસ (સભ્ય: Dsvyas https://gu.wikipedia.org/wiki/User:Dsvyas) પ્રબંધક: ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત
wikipedia-gu@lists.wikimedia.org