મિત્રો,
વિકિસ્રોત પર ગત સહકાર્ય પરિયોજના - "ઈશુ ખ્રિસ્ત" નું અક્ષરાંકન પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૭ હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય સંગ્રહ "વેણીનાં ફૂલ" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કાવ્યો ધરાવતા આ કાવ્ય સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર.
સુશાંત સાવલા
wikipedia-gu@lists.wikimedia.org