You can tell me for Junagadh...
Regards,
Vyom
From: wikipedia-gu-request(a)lists.wikimedia.org
Subject: Wikipedia-gu Digest, Vol 18, Issue 8
To: wikipedia-gu(a)lists.wikimedia.org
Date: Tue, 21 May 2013 12:01:13 +0000
Send Wikipedia-gu mailing list submissions to
wikipedia-gu(a)lists.wikimedia.org
To subscribe or unsubscribe via the World Wide Web, visit
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
or, via email, send a message with subject or body 'help' to
wikipedia-gu-request(a)lists.wikimedia.org
You can reach the person managing the list at
wikipedia-gu-owner(a)lists.wikimedia.org
When replying, please edit your Subject line so it is more specific
than "Re: Contents of Wikipedia-gu digest..."
--Forwarded Message Attachment--
From: sushant_savla(a)rediffmail.com
CC: wikipedia-gu(a)lists.wikimedia.org
To: kartik.mistry(a)gmail.com
Date: Mon, 20 May 2013 13:32:26 +0000
Subject: Re: [Wikipedia-gu] ટચૂકડો પ્રોજેક્ટ: લેખકોની છબીઓ
Good Idea,
Who will be in-charge or Co-ordinate? will u karthik?
You may prepare a list of the Authors and we can start work.
If any Work to be done in mumbai Do Let me know.
One suggession : We can take their Autograph as well.
I have added Dinakar Joshi's Pic along woith his autograph.
Keep updating me if u start this project.
REgards
On Mon, 20 May 2013 09:57:59 +0530 wrote
કે�® છો?
એક ટચૂકડો-નાનકડો પ્રોજેક્ટ* આપણેશરુ કરીશકીએ છીએ. વિકિપીડિઆ�®ાં
ગુજરાતી સાહિત્યપરિષદની �®દદથીગુજરાતી લેખકોનાઅનેક સરસ-વિસ્તૃત લેખો
ઉ�®ેરાયા છે(આડવાત: જોકે�®ોટાભાગનાં નેવિકિ ફોર�®ેટ�®ાંગો� વવાનીજરુર છે)
પરંતુ, �®ોટાભાગનાલેખો�®ાં લેખકોનીછબીઓ ખૂટેછે.
તો, જે�®િત્રો લેખકોનેઅંગત રીતેઓળખતા હોયતેઓ,
૧. તે�®ની�®ુલાકાત લઇને,�®ંજૂરીથી ફોટોપાડી આવે.
૨. તે�®નીછબીઓ જોસાહિત્ય પરિષદપાસે હોયઅને કોઇ�®િત્ર તે�®નીજોડે વાત
કરીને વિકિપીડિઆ�®ંજૂર લાયસન્સ�®ાં�®ૂકે (કો�®ન્સ).
�©. આપણેલેખકોના સરના�®ાંભેગા કરીએઅને શહેરપ્ર�®ાણે �®િત્રોનેસોંપીએ.
* હાલ�®ાં�®ેં જયવસાવડાની છબીઅપલોડ કરીછે, તેનાપરથી આવેલોવિચાર.
આભાર. ત�®ારાવિચારો જણાવવાવિનંતી.
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
Get your own FREE website and domain with business email solutions, click here
--Forwarded Message Attachment--
From: kartik.mistry(a)gmail.com
To: wikipedia-gu(a)lists.wikimedia.org
Date: Mon, 20 May 2013 19:32:21 +0530
Subject: Re: [Wikipedia-gu] ટચૂકડો પ્રોજેક્ટ: લેખકોની છબીઓ
On 2013/5/20 sushant savla <sushant_savla(a)rediffmail.com> wrote:
Good Idea,
Who will be in-charge or Co-ordinate? will u karthik?
Yes. /s/karthik/kartik :)
You may prepare a list of the Authors and we can start
work.
If any Work to be done in mumbai Do Let me know.
Yes. I'll start listing them in one page soon. I'm also in Mumbai.
One suggession : We can take their Autograph as
well.
I have added Dinakar Joshi's Pic along woith his autograph.
Nice. That's good idea!
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com
--Forwarded Message Attachment--
From: dsvyas(a)gmail.com
To: wikipedia-gu(a)lists.wikimedia.org; wikimedia-in-amd(a)lists.wikimedia.org
Date: Mon, 20 May 2013 22:08:42 +0100
Subject: [Wikipedia-gu] વેબ ગોષ્ઠિ ૧૫ (રવિવાર, ૨ જૂન) Web Meeting 15 (Sunday, 2nd June)
ભાઈઓ અને બહેનો, આપ સહુને જણાવવાનું કે બે મહિનાના વિરામ પચી આવતા રવિવારે આપણી આગામી વેબ
ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૨ જૂનની સવારે ભારતીય સમય મુજબ ૧૧
વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત વિકિપીડિયા:ગોષ્ઠિ
પર અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧ વાગ્યે આપણે
સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય સંજોગો અનુસાર બેથી ૮ સુધીની
સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ
અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: gu.wikipediaTime: 11 am IST
Date: 2nd June