પ્રિય વિકિસ્રોત સંપાદક,
ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો
- *પુસ્તકસૂચિ*: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Book_list ઉમેરો. તમારે અહીં https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Book_list વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
- *સ્પર્ધકો*: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Participants વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
- *સમીક્ષક*: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Participants#Administrator/Reviewer તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
- *સોશિયલ મીડિયા કવરેજ*: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- *પુરસ્કાર*: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
- *પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત*: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ https://indic-wscontest.toolforge.org/
- *સમયગાળો*: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
- *નિયમો અને માર્ગદર્શિકા*: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Rules પ્રમાણે છે.
- *ગુણ*: ગુણાંક પદ્ધતિનું અહીં https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021/Rules#Scoring_system વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.
હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
આભાર. જયંતનાથ વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
wikipedia-gu@lists.wikimedia.org