Hi All,
FYI! Please also circulate among your family and frieds, later on in the series, Wikipedia is going to be covered as well.
Kind Regards, Dhaval
---------- Forwarded message ---------- From: Gujarati Sahitya Parishad
Gujarati and Computer - an opportunity
Dear Sir/madam
Gujarati Sahitya Parishad and GujaratiLexicon have jointly organised a workshop on "Gujarati and Computer", which will start on 17th August. Below link has details of the topics.
<below text in Gujarati>
ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા - એક તક
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે સાહિત્યકારો, લેખકો, પત્રકારો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્યરસિકો, ભાષાપ્રેમીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા માટે એક કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું છે. જેના પ્રથમ સત્રની શરૂઆત તા ૧૭-૮-૨૦૧૨ને શુક્રવારથી થઈ રહી છે.
આ અંગેની વધુ માહિતી આપ આ લીન્કમાંથી મેળવી શકો છો. http://gujaratisahityaparishad.com/prakashan/newsletter/index.html
આ કાર્યશાળામાં આપ જોડાવ તેવી અપેક્ષા છે.
-- ગુજરાતી સાહિત્ય પરિષદ "ગોવર્ધનભવન", આશ્રમમાર્ગ, 'ટાઈમ્સ'ની પાછળ, નદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૯ http://gujaratisahityaparishad.com/ http://gujaratisahityaparishad.org/