On Wed, Sep 18, 2013 at 11:08 AM, Roopal Mehta roopal.mehta@gmail.com wrote:
I would like to know, whether any auto-correction of spelling etc. are available while editing an article in Wiki ?
આપણાં માનીતા પ્રબંધક ધવલભાઇ વ્યાસ, એક સરસ gubot ચલાવે છે, જે જોડણીઓ સુધારી શકે છે. આ વર્કશોપમાંથી તમે જો સૌથી વધુ ખોટાં લખાતાં શબ્દો શોધી કાઢો તો, ધવલભાઇનો gubot એ સુધારી શકે છે. હું પણ આ કાર્યમાં મદદ કરી શકું છું.