કાર્તિકભાઈ, હું અને હર્ષભાઈ ગામના લેખોમાં માહિતીચોકઠાં ઉમેરવાની પરિયોજના[૧]માં કામ કરી રહ્યા હતા. આ પરિયોજનામાં થોડુંક કામ પતાયા બધું મન્દૂ પડી ગયું. હર્ષભાઈ એ દરેક તાલુકામાં માહિતીચોકઠાં ઉમેરવાની સ્ક્રિપ્ટ બનાવેલી જે હું મોકલી રહ્યો છું. આ સ્ક્રિપ્ટ માહિતીચોકઠાંની સાથે અક્ષાંશ-રેખાંશ પણ ઉમેરી દે છે. આ પરિયોજનાનો વિકાસ[૨] ૧૩% જેટલો થયો છે.
_ કડીઓ_:
૧) http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E...
૨) http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E...
-- સમકિત
On 28-Dec-12 2:10 PM, Kartik Mistry wrote:
પ્રિય મિત્રો,
આજે એક નાનકડા લેખ (વેસા (તા. વડગામ)) પર કામ કરતાં મને જાણવાં મળ્યું કે, ૧. મોટાભાગનાં ગામ-શહેરમાં ઇન્ફો-બોક્સનો અભાવ છે. ૨. અક્ષાંસ-રેખાંશ ખૂટે છે.
(૧) તો જાણે સરળ છે. એવી કોઇ સ્ક્રિપ્ટ કોઇના ધ્યાનમાં ખરી જે (૨) માટે કાર્ય સરળ બનાવી શકે?
આભાર!