મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૩૫ અને ૩૬ "ન્હાના ન્હાના રાસ ભાગ ૧ અને ૨" પૂર્ણ થઈ છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૭ હેઠળ ન્હાનાલાલ કવિ કૃત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ "પાંખડીઓ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE...
આભાર
સુશાંત