ગુજરાતી વીકી સમુદાય ના વ્હાલા મિત્રો,
ગાંધીજી ની આત્મકથા ના પ્રોજેક્ટ ની પુર્ણાહુતી બદલ ખૂબ ખૂબ અભિનંદન! મેં એમ પણ સાંભળ્યું કે વ્યોમ આની પછી નો પ્રોજેક્ટ સંભાળશે. મને પણ આમાં જોડાવું છે તો તેની માહિતી ક્યાં મળી શકે? અને હું કૈક શોધી રહી હતી ત્યારે મને આ સાઈટ દેખાઈ. કદાચ તમને મદદરૂપ થાયે: http://pustakalay.com/sahitya.htm અભાર, નૂપુર