વ્હાલા વિકિપીડિઅન્સ,
જો આપણે કોઇ લેખકના પુસ્તકનાં કવરનો ફોટો વિકિપીડિઆ (કે કોમન્સ)માં અપલોડ કરીએ તો એ કોપીરાઇટનો ભંગ કહેવાય કે ના કહેવાય? આ પ્રન્ન તમે લાગતા-વળગતાં મેઇલિંગ લિસ્ટ પર ફોર્વડ કરી શકો છો, અથવા એ માટેનું લિસ્ટ મને જણાવવા વિનંતી. જો અહીં જ ઉત્તર મળે તો ઉત્તમ!
આભાર.