2012/12/28 Harsh Kothari harshkothari410@gmail.com:
દરેક ગામના લેખો માં માહીતીચોકઠું મુકવાનું કામ મારો બોટ કરે છે મેં એના માટે સ્ક્રીપ્ટ બનાવી છે। પરંતુ થોડા સમય માટે એ બંધ છે કેમકે મારી પરીક્ષા ચાલે છે। આશરે 2500 ગામના લેખોમાં મુકાઈ ગયા છે થોડા સમયમાં બધા ગામોમાં infobox મૂકી જશે
સરસ!
તમારી સ્ક્રિપ્ટ કેવી રીતે વાપરવી વગેરે માહિતી મને આપશો તો હું મદદ કરી શકું છું, ખાસ કરીને વીક-એન્ડમાં.