કાર્તિક ભાઈ દરેક ગામના લેખો માં માહીતીચોકઠું મુકવાનું કામ મારો બોટ કરે છે મેં એના માટે સ્ક્રીપ્ટ બનાવી છે। પરંતુ થોડા સમય માટે એ બંધ છે કેમકે મારી પરીક્ષા ચાલે છે। આશરે 2500 ગામના લેખોમાં મુકાઈ ગયા છે થોડા સમયમાં બધા ગામોમાં infobox મૂકી જશે આભાર હર્ષ --- Harsh Kothari Research Fellow, Physical Research Laboratory(PRL). Ahmedabad.
On 28-Dec-2012, at 2:10 PM, Kartik Mistry wrote:
પ્રિય મિત્રો,
આજે એક નાનકડા લેખ (વેસા (તા. વડગામ)) પર કામ કરતાં મને જાણવાં મળ્યું કે, ૧. મોટાભાગનાં ગામ-શહેરમાં ઇન્ફો-બોક્સનો અભાવ છે. ૨. અક્ષાંસ-રેખાંશ ખૂટે છે.
(૧) તો જાણે સરળ છે. એવી કોઇ સ્ક્રિપ્ટ કોઇના ધ્યાનમાં ખરી જે (૨) માટે કાર્ય સરળ બનાવી શકે?
આભાર!
-- Kartik Mistry | IRC: kart_ {0x1f1f, kartikm}.wordpress.com _______________________________________________ Wikipedia-gu mailing list Wikipedia-gu@lists.wikimedia.org https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu