ભાઈઓ અને બહેનો,
આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો
રવિવાર ૭ ઓક્ટોબરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ
વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%…
પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં
ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા
વિનંતિ.
સ્વાભાવિક રીતે જ દર વખતની જેમ આ વખતે પણ સ્કાયપ પર જ આપણે સહુ મળીશું, પણ જો
શક્ય હોય તો ગુગલ પ્લસમાં ગુગલ હેંગ આઉટ પર જોડાવાનો પ્રયત્ન કરીશું, જેથી વધુ
સુવિધાઓનો ઉપયોગ કરી શકીએ.
Dear all, this coming Sunday, 7th October, we will be having our next web
meeting. If possible, please join us on skype at 11 am IST. The same has
been announced on Gujarati Wikipeida's meetings
page<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E…BF>.
If you are attending, please let us know before hand. Also, if you have any
additional issues to discuss, apart from those listed there, please add
them there.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am*
Date: *7th Octomber*