ભાઈઓ અને બહેનો,
વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નજીક આવી રહી છે. ગઈ વખતે વેબગોષ્ઠિમાં જોડાયેલા
મિત્રોને અને તેનો અહેવાલ વાંચ્યો/સાંભળ્યો હોય તેવા સૌને ખ્યાલ હશે કે આપણે એ
ઘટનાની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોને
જણાવવાનું કે ગુજરાતી વિકિસ્રોત ૨૭ માર્ચના રોજ એક વર્ષનું થશે. આપણે તે
વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા માટે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જાણીતી એવી
સંસ્થા રૂપાયતનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમની વધુ
વિગતો વિકિસ્રોત:પ્રથમ
વર્ષગાંઠ<http://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8…>પરથી
મળી રહેશે.
રૂપાયતન સંસ્થાનો ઘણો ઘણો આભાર કે જેણે આપણા આ કાર્યક્રમના યજમાન બનવાની
તૈયારી દર્શાવી છે. તેમની અનુમતિથી આપણે આગામી ૩૧મી માર્ચને રવિવારના દિવસે
સવારે દસથી એક દરમ્યાન જૂનાગઢ નજીકના ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ ખાતે
આવેલી સંસ્થા રૂપાયતનમાં આ કાર્યક્રમ યોજીશું. સૌ વિકિમિત્રોને ભાવભર્યું
આમંત્રણ છે. સાથે સાથે સૌને અનુરોધ છે કે વહેલી તકે અમને હું પણ ઉપસ્થિત
રહીશ<http://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8…>વિભાગમાં
આપના આવવાનો અણસાર આપશો. આખા કાર્યક્રમનું સુદૃઢ આયોજન કરવા માટે
ઉપસ્થિત રહેનારી વ્યક્તિઓના આંકડાનો અંદાજ એક મહત્વપૂર્ણ કામ છે.
આ સાથે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમની આગળ-પાછળના સમયમાં બીજા
બે મોટા કાર્યક્રમો પણ ગોઠવાયા છે.
- ૨૯ માર્ચ શુક્રવારે અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં એક પ્રેઝન્ટેશન
અને ત્યાર બાદ રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે નાનકડી વર્કશોપનું આયોજન કરવામાં
આવ્યું છે.
- ૬ એપ્રિલને શનિવારે મુંબઈમાં 'ઝરુખો' કે જે સાહિત્યકારો અને
સાહિત્યરસિકોનું ગ્રુપ છે તેમાં પણ એક પ્રેઝન્ટેશનનું આયોજન છે.
તમારા સૌના શુભાશિષો અને સાથ-સહકારની અત્યંત આવશ્યકતા છે. રૂપાયતનમાં યોજાનારા
કાર્યક્રમમાં શક્ય તેટલા વધુ વિકિમિત્રો (વિકિપીડિયા અને વિકિસ્રોતમાંથી)
ઉપસ્થિત રહે તે આશા સાથે,
આપનો આભારી,
ધવલ સુ. વ્યાસ
ભાઈઓ અને બહેનો,
આશા છે કે આપ સહુને જાણ હશે જ કે આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ
સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૩ માર્ચની સવારે ભારતીય સમય મુજબ ૧૧
વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો
ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧
વાગ્યે આપણે સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય
સંજોગો અનુસાર બેથી ૮ સુધીની સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને
જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય
અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am IST*
Date: *3rd March*
Hello all,
Here is report on progress Indic language Wikipedias by Shiju Alex.
http://shijualex.in/indic-language-wikipedias-statistical-report-2012-2/
For Gujarati Wikipedia, I am presenting statistics in short:
1> Number of active editors per month have risen ~60%(from 17 to 27)
2> Number of articles have gone up by ~2%(from 21866 to 22,330)
3> Page views per month has grown by ~43%( from 8.42 lakhs to 12 lakhs)
Overall, we have steadily progressed in 2011-12. Efforts in community
buildup are showing result, still more to be done. As far as number of
articles are concerned, depth of articles should be taken in account. I
think which has improved over 1 year.
Congratulating every Gujju Wikipedian for this. With the help of
collaborating efforts of all of us, i am sure we will progress more
vibrantly in building Web Encyclopedia in present year.
Thanks,
Samkit
ભાઈઓ અને બહેનો,
આશા છે કે આપ સહુને જાણ હશે જ કે આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ
સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૩ ફેબ્રુઆરીની સવારે ભારતીય સમય મુજબ
૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો
ત્યાં જણાવશો
ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોની જાણ સારુ, દર મહિના પહેલા રવિવારે સવારે ૧૧
વાગ્યે આપણે સ્કાયપ પર ઓનલાઈન ગ્રુપ ડિસ્કશન કરવા માટે ભેગા થઈએ છીએ, સમય
સંજોગો અનુસાર બેથી ૮ સુધીની સંખ્યામાં સભ્યો ભેગા થયેલા છે. નવુ શીખવા અને
જાણવા માટેનો આ એક સરસ મંચ છે, તો આપને પણ અનુરોધ છે કે શક્ય હોય, સુવિધા હોય
અને અનુકૂળતા હોય તો સવિવારની સવારનો એક કલાક ફાળવજો.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am IST*
Date: *3rd February*
Cross posting to reach mass, apologies if you have already read this!
*
*
*Dear all,*
*
*
*On the second anniversary of the Chapter, we made public our intention of
running our first fundraiser. Going ahead with the first phase of this
plan, we will be running a central site notice on the chapter website for a
period of two calendar months starting 1 February, 2013. In the second
phase of this plan, we aim to approach high networth individuals and
corporates in the month of March 2013. This will be done using personal and
professional networks of current and past EC members, staff, volunteers
among others.*
*
Suggestions, help and support from the community on what we can do to
ensure success of this fundraiser are welcome. Every drop counts :)
Donations can be made by Online Bank Transfer (NEFT/RTGS) or by sending us
a Cheque through snail mail. We are unable to accept card payments at this
current time. Link to the donation page on our website:
http://wiki.wikimedia.in/Donate
Thanking you,
Executive Committee,
Wikimedia India.
*Reasoning* (From our public statement on 4 January, 2013)
A lot of people may ask why the chapter needs a fundraiser when it has
access to WMF funding. The answer is, we are still ineligible for FDC of
WMF (we hope to be eligible for the second round of funding in 2013) and
would need to rely on grants, spending of which is restricted by the WMF.
Since formation, the chapter has relied heavily on the Executive Committee
to take on the burden of running the show. In an ideal world, the EC would
like to take on the role of guiding the chapter rather than actually be
responsible for operations after two years of incorporation, which should
be best done by professionals rather than volunteers in their spare time.
The chapter has hired an employee (Sowmyan Tirumurti, our Executive
Manager) as well as plans to lease its own office premises in Bangalore. We
will need the help of those volunteers who are in a position to support us.
It could be a small individual donation or in the form of a corporate
donation from an institution. A small token of support from you could go a
long way in helping us achieving our goals of furthering the movement in
India.*
*
*
*
*
*
*
*--*
*Thanks and regards,*
*Karthik Nadar,*
*Secretary, Wikimedia India Chapter.*