ભાઈઓ અને બહેનો,
આશા છે કે આપ સહુને જાણ હશે જ કે આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ
સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૬ જાન્યુઆરીની સવારે ભારતીય સમય મુજબ
૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%…
અને આપણા ફેસબુક ગ્રુપમાં પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો
ત્યાં જણાવશો
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am IST*
Date: *6th January*