મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ રચિત વિવેચન
"ગુજરાતી નાટ્યવિવેચન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૮-૦૫-૨૦૧૯ ના
દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૬-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમત નગર), સઈદ
શેખ (અમદાવાદ), ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો.
પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના
કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://w.wiki/5Dh
આભાર.
સુશાંત સાવલા